પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજની સાંજે ભ્રમણ પૂર્ણ કરીને સ્વામીશ્રી નિજ-નિવાસ તરફ આગળ વધતા હતા. તે દરમ્યાન સભામંડપ અને પ્રદક્ષિણાને જોડતા લોખંડના બ્રિજ પર તેઓ આવ્યા. અહીં ઘણા હરિભક્તો દર્શન માટે ઊભા હતા. તેઓને પોતાની ખાસિયત મુજબ હાથ જોડીને વંદન કરતાં સ્વામીશ્રી દૃષ્ટિ દ્વારા મળ્યા. પછી આગળ વધ્યા ત્યારે યોગવિજયદાસ સ્વામીએ કહ્યું કે ‘સ્વામી ! સૌ એના એ જ છે.’
‘એના એ જ હોય તોય શું છે ?’ સ્વામીશ્રી સહેજ અકળાઈને બોલ્યા. પછી ઉમેર્યું : ‘આમનાં દર્શન તો હજાર વાર કરીએ તોય ઓછું છે !’
ખરેખર, સ્વામીશ્રીની મહિમાદૃષ્ટિ સરહદમાં ન બંધાય તેવી અનહદ છે.
Vachanamrut Gems
Sãrangpur-14:
Overcoming Laziness and Infatuation
"Remember, if a person remains careless, then even if he is a devotee of God, the two enemies of laziness and infatuation would not fail to hinder him. For example, when one drinks alcohol or bhang, then just as a non-believer becomes intoxicated, a devotee of God would also become intoxicated and delirious. In the same manner, just as alcohol and bhang in the form of laziness and infatuation hinder a non-believer, they hinder a devotee of God as well. The only difference, however, between a non-believer and a devotee of God is that a non-believer cannot eradicate these two enemies, whereas a devotee can overcome them if he remains vigilant in his efforts. That is the advantage a devotee of God has. Nevertheless, he is not better if he remains careless, even if he is a devotee of God."
[Sãrangpur-14]