પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સાયંસભામાં કીર્તન આરાધના રાખવામાં આવી હતી. આ પ્રસંગે વાતરૂપી કીર્તન બોલતાં સ્વામીશ્રીએ કહેલું કે -
‘પરમહંસો કે જેમણે કીર્તન બનાવ્યાં તે સાક્ષાત્ અનુભૂતિ કરતા’તા. બીજા કવિઓ ગમે તેટલી કલ્પના કરે તે કલ્પના જ રહે છે. જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. બીજા બધા કવિ ખરા, પણ અનુભવી નહીં.
પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ગતિ પછી પણ આજે દિવ્ય અનુભવો ચાલુ છે. આપણે રોકડું છે, પ્રત્યક્ષ છે. ઉધારો નથી. ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર નરનારી...’ સ્વામીબાપા ગયા જ નથી. બીજા સ્વરૂપે આપણે અનુભવ કરીએ છીએ. માટે બળમાં રહેવું, હિંમત રાખવી, ભજન-ભક્તિ કરવી અને જે છે તેના કરતાં સવાયું કરી બતાવવું.’
Vachanamrut Gems
Sãrangpur-10:
The Path of Righteousness
"In this world there are two types of people: those who follow the path of righteousness and those who follow the path of unrighteousness. Of these, one who follows the path of righteousness forsakes stealing, adultery, slander and all other forms of sin. Fearing God, such a person remains within the disciplines of dharma. As a result, everyone in the world trusts him, be it a member of his family or anyone else, and whatever he says is accepted by all as the truth. Only such a person who observes dharma likes the company of a true sãdhu."
[Sãrangpur-10]