પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સમીપ દર્શનના કાર્યક્રમ બાદ સ્વામીશ્રી છાત્રાલયની મધ્યમાં આવેલી હરિયાળીમાં છાત્રોએ સાથે ગોષ્ઠિ માટે બિરાજ્યા હતા. તે વખતે વિદ્યાર્થીઓએ પૂછ્યું : ‘We love you, do you love us ?’ અમે આપને ચાહીએ છીએ, આપ અમને ચાહો છો ?
‘Yes, I love you all.’ સ્વામીશ્રી મંદ સ્મિત વેરતાં બોલ્યા. તે સાથે જ વિદ્યાર્થીઓ આનંદથી ઝૂમી ઊઠ્યા.
Vachanamrut Gems
Kãriyãni-3:
A Determined Youth vs. a Lazy Youth
"… A person who is determined in that he feels, 'It is not good that I am having these base thoughts,' and who makes an effort to eradicate those thoughts, and who remains determined until they have been eradicated, progresses in his youth. On the other hand, one who is lazy instead of being alert, will not progress. So, a virtuous person like the former can be recognised from his childhood."
[Kãriyãni-3]