પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-6-2010, દિલ્હી
એક ભાવિક મુલાકાતો દરમ્યાન દર્શન કરીને પસાર થઈ રહ્યા હતા. તેઓની સામે જોઈને સ્વામીશ્રીએ તેઓનો હાથ પકડી રાખ્યો અને પૂછ્યું : ‘શું નામ છે ?’
‘કનુભાઈ.’
‘कुछ कहना है’
તેઓ કહે : ‘हा, मेरा सत्ताबीस साल का बच्चा सी.ए. हुआ था और अचानक चल बसा।’ આટલું કહીને તેઓ રડી પડ્યા. સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા અને આશ્વાસન આપ્યું.
મુલાકાત દરમ્યાન જલદી જલદી પસાર થતાં મુલાકાતીઓના મનોભાવોને વાંચીને, એનો હાથ પકડી રાખીને, એને સાંભળવા માટે સમય આપતાં સ્વામીશ્રી સૌને એક આદર્શ વાત્સલ્યપૂર્ણ છત્ર પૂરું પાડે છે.
Vachanamrut Gems
Gadhadã III-12:
If one Doesn't Want to Forfeit Liberation
“… In the same way, even if one’s bodily relations are devotees of God, they are still mixed with venom in the form of relationships. Therefore, a person who has affection for them will definitely forfeit his liberation. Knowing this, one who wishes for one’s own liberation should not maintain affection for one’s bodily relations. In this way, after becoming aloof from worldly life and harbouring love for the holy feet of God, one should continue to engage in the worship of God.”
[Gadhadã III-12]