પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સારંગપુરથી બોચાસણની મુસાફરી દરમ્યાન આદર્શજીવનદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘ધર્મધુરા ધારણ કર્યા બાદ આપનો કાર્યભાર વધી ગયો. તો આપને કેવું અનુભવાય છે ?’
આ સાંભળી માળા સહિતનો જમણો હાથ ઊંચો કરીને સ્વામીશ્રીએ કહ્યું : ‘કાંઈ લાગતું નથી. મહારાજ - સ્વામી જ બધું કાર્ય કરે છે અને એ જ કરવાના છે. એક વાત મનમાં રહ્યા કરે છે કે હવે બધાને મળી શકાતું નથી. હવે દૂરથી મળવાનું થઈ ગયું, નજીકનું કટ થઈ ગયું...’
હરિભક્તો પ્રત્યેની તેઓની આત્મીયતા આ શબ્દોમાં નીતરતી હતી.
સંતોએ આગળ પૂછ્યું : ‘આપને બોલવાનું પહેલેથી જ ઓછું ?’
‘હા, શું વાતો કરવી એમ થાય. અમથે અમથાં ગપ્પાં મારવાનાં ને ! પણ કથા કરવામાં કંટાળો નહીં. તે કરીએ...’ આટલું કહી થોડી વાર અટકી ગયા. પછી કહે : ‘હવે બાળકોને મળવાનું ઓછું થઈ ગયું. તેઓનો કોન્ટેક્ટ ન રહ્યો...’
હળવા રંજ સાથે ઊછળી આવી પુનઃ ભક્તવત્સલતા.
Vachanamrut Gems
Gadhadã I-73:
Characteristics of One Who Has Surrendered His Mind
Thereupon Muktãnand Swãmi asked, "What are the characteristics of a person who has surrendered his mind, and what are the characteristics of a person who has not surrendered his mind?"
Shriji Mahãrãj replied, "If a person who has surrendered his mind to God is unable to be present while the talks of God are on-going, or for the darshan of God, he experiences intense remorse in his heart. Whenever he listens to the talks of God and does the darshan of God, his love for God continually increases, but never does his mind recede from those talks and darshan. Moreover, when God gives a command to someone to stay far away, a person who has surrendered his mind would think to himself, 'If that command were given to me, I would gladly go to Burãnpur or Kãshi, or anywhere else for that matter.' A person who remains happy living according to the wishes of God in this way is near to Me, even if he is a thousand miles away."
[Gadhadã I-73]