પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-6-2010, લીંબડી
એક યુવક દર્શને આવ્યો. એણે સ્વામીશ્રીને પત્ર દ્વારા ફરિયાદ કરી હતી કે ‘છેલ્લા ઘણા વખતથી હું આપના વ્યક્તિગત દર્શન માટે ઝંખું છું, પણ તમારે ત્યાં તો મોટા માણસોને કારણ વગર મળવા દેવામાં આવે છે અને અમારા જેવા નાના માણસો રહી જાય છે.’
સ્વામીશ્રીએ એને કહ્યું : ‘અમારે એવું કાંઈ છે નહીં. અત્યારે તું બહારથી આવ્યો તો ત્યાં જોઈ આવ કે કેવા કેવા માણસો બેઠા છે ?’
આટલું કહીને સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહીં, પરંતુ પાછળથી તે યુવક જ્યારે એક સંતને મળ્યો ત્યારે તેમને કહે : ‘મારી બધી ભ્રમણા તૂટી ગઈ. મેં બહાર માર્ક કર્યું તો ગામડાંના અને સાવ સામાન્ય લાગતા હરિભક્તો જ બેઠા હતા.’
Vachanamrut Gems
Gadhadã III-33:
A Person Addicted to Bhakti
“… Similarly, if a person was addicted to the bhakti of God and other such activities, then even if he remains under the influence of any type of bad company, he would not be able to live without engaging in those devotional activities. Moreover, his mind would not be pleased in engaging in any other activities…”
[Gadhadã III-33]