પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-6-2010, લીંબડી
આજે મુલાકાત દરમ્યાન એક દક્ષિણ ભારતીય મરુગન નામના મુમુક્ષુએ બે હાથ જોડીને સ્વામીશ્રીને કહ્યું : ‘ત્રણ ગુણથી મુક્ત થવું છે.’
તેઓની આ વિનંતી સાંભળીને સ્વામીશ્રીના મુખ ઉપર આનંદ વ્યાપી ગયો. સ્વામીશ્રી આ મુમુક્ષુને કહે : ‘ગુણાતીત થવાની વાત કરી, બહુ સારું માગ્યું.’
સ્વામીશ્રી આવી આધ્યાત્મિક પિપાસાવાળા મુમુક્ષુ ઉપર રાજી થાય એ સ્વાભાવિક હતું, કારણ કે આ જ તો તેમનું મુખ્ય કાર્ય છે.
Vachanamrut Gems
Gadhadã II-40:
One Extra Prostration
“So that you remember this fact daily, from today, all sãdhus and all devotees should observe the following vow: After performing puja of God, one should offer prostrations according to one’s daily practice. After this, to compensate for having knowingly or unknowingly harmed a devotee of God by thought, word or deed during the day, one should perform one extra prostration daily. This is My command; so please do abide by it.”
[Gadhadã II-40]