પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આ અરસામાં સ્વામીશ્રીના ભોજન દરમ્યાન નવદીક્ષિત સંતો-પાર્ષદોના પરિચય-વિધિનો કાર્યક્રમ યોજાતો રહેતો. તેના અનુસંધાનમાં સૌએ પૂછ્યું : ‘સ્વામી ! સંતોનો પરિચય અપાય છે તેમાં આપને મજા આવે છે ?’
આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેઓએ તર્જની આંગળીની ટોચ અને અંગૂઠાની ટોચના ભાગને બીડીને ‘ખૂબ મજા આવી’ એમ જણાવ્યું. પછી બોલ્યા : ‘પરિચય સાંભળવામાં એટલી મજા આવે છે કે ભોજન પણ અડચણરૂપ
લાગે છે.’
ખરેખર, સ્વામીશ્રી ભોજનના રસિયા નથી પણ મહિમાના આસ્વાદમાં આનંદ માણનારા છે.
Vachanamrut Gems
Gadhadã I-78:
God's Grace
Thereafter Daharãnand Swãmi asked, "God transcends Akshar; He is beyond mind and speech; and He is imperceptible to all. Why, then, can everyone see Him as manifest?"
Shriji Mahãrãj replied, "God - who transcends Akshar, who is beyond mind and speech, and who is imperceptible - Himself, out of compassion, resolves, 'May all the enlightened and unenlightened people on Mrutyulok behold Me.' Having resolved in this manner, God - whose will always prevails - becomes perceivable to all people on Mrutyulok out of compassion."
[Gadhadã I-78]