પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૮
નૈરોબી, તા. ૧૬-૨-'૭૦
અંત્યનું ૧૧મું વચનામૃત વંચાવતાં યોગીજી મહારાજે વાત કરી કે 'અવગુણ લેવાની ટેવ હોય તો પાડી દે. જૂનાગઢમાં ૩૦ લોટિયા સાધુ હતા. લોટ ઓગાળીને પીતા પણ ગુણાતીત સ્વામીનો અવગુણ લીધો તો પડી ગયા.
પોતાનો અવગુણ લે તે જ સારો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-24:
One's innate nature can be eradicated
"For a person to eradicate one's innate nature is indeed difficult. In spite of this, if one has realised Satsang to be the fulfiller of one's self-interest, then it is not difficult to do so. For example, the members of Dãdã Khãchar's family have an interest in keeping Me here, so they do not retain any nature which I do not like. In this way, one's innate nature can be eradicated due to self-interest…"
[Gadhadã III-24]