પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-10-2016, નડિયાદ
આજે સ્વામીશ્રી શણગાર આરતી કરી ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે છાત્રાલયના યુવકો કહે : ‘ઓહોહો... ! આ તો બ્રહ્મવિદ્યાની કૉલેજના પ્રિન્સિપાલ પધાર્યા. સ્વામી ! અમને આપની બ્રહ્મવિદ્યાની કૉલેજમાં એડમિશન આપશો ને ?’
‘સૌમાં નિર્દોષબુદ્ધિ રાખશો તો એડમિશન મળશે.’ સ્વામીશ્રીએ કલ્યાણની કૉલેજમાં પ્રવેશની લાયકાત જણાવી દીધી.
Vachanamrut Gems
Kãriyãni-3:
Qualities of a Virtuous Person
"One who is virtuous does not like the company of immature children from his childhood; he does not have an appetite for tasty food; and he continuously restrains his body…"
[Kãriyãni-3]