પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-9-2016, સારંગપુર
આજે બપોરે ભોજન બાદ એક સાધકે સ્વામીશ્રી સમક્ષ ‘નાને સે હો નાને રહીએ...’ સાખીના આધારે દાસના દાસ થઈને રહેવાય તેવા આશીર્વાદ માંગ્યા. તેઓની રજૂઆત પૂરી થઈ ત્યાં જ એક સંત ‘કલ્યાણ તો ચપટીમાં કરીશું’ એ સ્વામીબાપાનો પ્રસંગ બોલ્યા અને સ્વામીશ્રીને જ પૂછ્યું : ‘આપ પણ ચપટીમાં કલ્યાણ કરશો ને ?’
‘દાસના દાસ રહે તો ચપટીમાં કલ્યાણ.’ સ્વામીશ્રીએ કલ્યાણનો સચોટ અને ટૂંકો માર્ગ બતાવી દીધો.
Vachanamrut Gems
Gadhadã I-78:
Means to Please God
Tyãgãnand Swãmi then asked, "How is God pleased?"
Shriji Mahãrãj answered, "A person who wants to please God should not wish for bodily comforts. He should not even crave for the darshan of God. In fact, to do exactly as God commands is the only means to please God."
[Gadhadã I-78]