પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-6-2017, લંડન
આજની સભામાં અંતે આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રી બોલ્યા : “બાપાએ એક જન્મજયંતીમાં બધા સામે હાર ઊંચો કરીને કહ્યું - ‘બધાને મળાય તેમ નથી, પણ આ હાર બધાને પહેરાવ્યો માની લેજો.’ તેમ અમારેય એવું છે. બધાને મળવાની ઇચ્છા રહે, પણ અશક્ય છે. પણ માની લેજો કે બધાને મળ્યા છીએ.”
સૌને પ્રતીતિ બેસી ગઈ કે ‘એ જ લાઇન ચાલી આવે છે...’
Vachanamrut Gems
Gadhadã II-28:
The essence of all the scriptures
“… Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God…”
[Gadhadã II-28]