પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-6-2010, દિલ્હી
એક મુમુક્ષુ સ્વામીશ્રીને મળવા આવ્યા. તેઓ કહે : ‘अब तो मैं निवृत्त हो गया हूँ। अब आगे क्या करने का है’
સ્વામીશ્રી કહે : ‘भगवान का भजन करना, बन सके इतनी सेवा करना और सत्संग में आते-जाते रहना, तो सुख-शांति रहेगी।’
Vachanamrut Gems
Gadhadã II-45:
As You are Devotees...
“Furthermore, as you are devotees of God, I do not wish to leave any form of improper swabhãvs within your hearts…”
[Gadhadã II-45]