પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-6-2010, દિલ્હી
એક યુવકનો પત્ર હતો. અમેરિકાના મંદિરમાં સેવા અર્થે ગયેલા આ યુવકની 63,000 રૂપિયા બચત હતી. એની ભાવના હતી કે ન્યૂજર્સી અક્ષરધામ માટે સેવા કરવી. સ્વામીશ્રીએ પત્ર વાંચીને લખાવ્યું કે ‘ત્યાં દેહે કરીને સેવા કરી છે એ મોટી સેવા છે, એમાં બધી સેવા આવી જાય છે. તારી ભાવના છે એ મોટી સેવા છે. હાલમાં તું આર્થિક સેવા કરવાનો વિચાર કરતો નહીં.’
Vachanamrut Gems
Gadhadã III-16:
Engaging in Faithful Bhakti
“… Therefore, one should not knowingly engage in bhakti that would cause one to be disgraced. Instead, a devotee of God should thoughtfully engage in faithful bhakti – like that of a faithful wife.”
[Gadhadã III-16]