પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-6-2017, લંડન
વૉકિંગસત્ર પૂર્ણ થયા બાદ સ્વામીશ્રીને વિનંતી કરવામાં આવી કે આવતીકાલે સ્પોન્સર વૉક છે તો આપ પણ આ વૉકનું ફોર્મ ભરો.
સ્વામીશ્રીએ ફોર્મમાં નામની આગળ લખ્યું : ‘સાધુ કેશવજીવનદાસ.’ અને સરનામાની સામે લખ્યું : ‘અક્ષરધામ.’
સત્પુરુષનું કાયમી સરનામું તો એ જ છે ને !
Vachanamrut Gems
Gadhadã II-23:
The mind is like a child
“Moreover, the mind is like a child. If a child attempts to grasp a snake, or touch a flame or perhaps hold an unsheathed sword, it becomes upset when it is not allowed to do so; and even if it is allowed to do so, it will hurt itself. Similarly, if the mind is not allowed to indulge in the vishays, it becomes upset; and if it is allowed to indulge in them, it turns away from God, and thus becomes extremely miserable…”
[Gadhadã II-23]