પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-6-2010, દિલ્હી
ભારતની કોકોકોલા કંપનીના સી.ઈ.ઓ. શ્રી કે.કે. દર્શને આવ્યા. ગાંધીનગરમાં સ્વામીશ્રીએ તેઓને માળા આપી હતી. તે માળા તેઓ રોજ ફેરવે છે ને વિશ્વના કોકોકોલા કંપનીના જેટલા હોદ્દેદારો ભારતમાં આવે એ સૌને પહેલાં અક્ષરધામમાં લઈ આવે છે.
આ વાત સાંભળીને સ્વામીશ્રી કહે : ‘भगवान के दर्शन करने से बुद्धि अच्छी होती है।’
કે.કે. કહે : ‘आपके दर्शन से बहुत बहुत शांति रहती है।’
સ્વામીશ્રી કહે : ‘भगवान में श्रद्धा रख के काम करते हो तो भगवान ध्यान रखते हैं और भगवान पे श्रद्धा रखने से अपने पर कोई बोजा नहीं रहता है। मैंने किया, मैंने किया - ऐसा करने से बोजा होता है।’
કે.કે. કહે : ‘लेकिन मैं तो आपके पर ही ध्यान रखता हूँ और इससे ही शांति रहती है।’ આટલું કહી તેઓએ ઉમેર્યું : ‘वैसे तो मुझे सी.ई.ओ. बनने की कोई ख्वाईश नहीं थी। मुझे तो निवृत्ति ले के आपकी संस्था में सेवा में जूटने का इरादा था।’
Vachanamrut Gems
Gadhadã II-36:
The Simple and Concise Definition of Maya
“In this world, everyone talks of mãyã. I have seen the characteristics of that mãyã as follows: Affection for anything other than God is itself mãyã…”
[Gadhadã II-36]