પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
મંદિરમાં શણગાર આરતી કર્યા બાદ સ્વામીશ્રી મંદિરથી પરથી નીચે જવા લિફ્ટ પાસે પધાર્યા ત્યાં આગળના ભાગમાં સ્વામીબાપાનું ચિત્ર લઈને ઊભેલા યુવકોએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘સ્વામી ! પ્રમુખસ્વામી મહારાજ ગયા. હવે શું ?’
‘એ ગયા જ નથી. અહીંયાં (જમણા હાથે પોતાના હૃદય તરફ નિર્દેશ કરીને) છે.’
સ્વામીશ્રીએ ધાર્યા કરતાંય વધુ સ્પષ્ટ ઉત્તર આપીને ‘સત્પુરુષ પૃથ્વી પરથી ક્યારેય જતા નથી’ એ મર્મ સમજાવી દીધો.
Vachanamrut Gems
Kãriyãni-1:
Firm Conviction of God
"For example, ships which travel in the sea carry an iron anchor with them. When thrown into the sea, if that anchor is immediately retracted before it reaches the seabed, then not much effort is required; it disengages immediately. However, if it is allowed to reach the seabed before it is retracted, then it disengages only after much effort. But if it is allowed to descend gradually, and it settles and lodges itself into the seabed, then it cannot be pulled up by any means; it cannot be retracted. Similarly, when a person develops the conviction of God in his jiva, that conviction cannot be dislodged in any way whatsoever."
[Kãriyãni-1]