પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-10-2016, નડિયાદ
આજે સાયંસભામાં સ્વામીશ્રી સમક્ષ છાત્રાલયના રજતજયંતી મહોત્સવના અંશોની રજૂઆત થઈ રહેલી. છેલ્લે આ કાર્યક્રમમાં જોડાનારા તમામ યુવકોની સ્વામીશ્રી સાથે સમૂહ છબિ લેવામાં આવી. તે વખતે સ્વામીશ્રીને વીંટળાઈ વળેલા યુવકોમાંથી એકે પૂછ્યું : ‘સ્વામી ! અમને આ જન્મે જ અક્ષરધામમાં લઈ જશો ને ?’
‘શંકા છે ?’ સ્વામીશ્રી ઠાવકાઈથી બોલ્યા.
તેઓના આ અલ્પ શબ્દોમાં આપણા કલ્યાણની બાંહેધરી હતી. સૌ તે સાંભળી હરખાઈ ઊઠ્યા.
Vachanamrut Gems
Kãriyãni-1:
The Existence of the Jiva
"… Also, the clouds that move in the sky are seen to do so because of the wind. But the wind that resides within them is not apparent. In this way, flames, smoke and the clouds represent the buddhi, and the wind represents the jiva."
[Kãriyãni-1]