પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(તા. ૧-૨-૯૩, મુંબઈ)
'વચનામૃતમાં બધા જ શબ્દો આવી જાય છે. તેમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. એના જેવો એકેય ગ્રંથ નથી. એના સિવાય બીજે માલ મનાય એ મોહ છે. વેદ-વેદાંતનો સાર મહારાજે બતાવ્યો એ છે.'
Vachanamrut Gems
Gadhadã I-1 :
What is Maya?
Thereafter, the devotee Govardhanbhãi Sheth asked Shriji Mahãrãj, "What is the nature of God's mãyã?"
Shriji Mahãrãj replied, "Mãyã is anything that obstructs a devotee of God while meditating on God's form."
[Gadhadã I-1]