પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વામીશ્રીનો પરિચય 
									
                                    
                                        
	લેસ્ટરમાં સ્વામીશ્રી બપોરનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક કાર્યકરભાઈ કિશોરોનો પરિચય કરાવવા લાગ્યા. એમણે રજૂ કરેલી રસભરી આ માહિતી સ્વામીશ્રીના વ્યક્તિત્વનો કેવો પ્રભાવ પાથરે છે !
	'બાપા ! આ કિશોરો અહીં મંદિર કરવાનું છે તે માટે પૈસા ભેગા કરવા માટે બહાર મોટા કાર્યક્રમો થાય ત્યાં પાર્કિંગ અને સિક્યુરીટીની સેવા કરીને પણ ફંડ એકત્રિત કરી રહ્યા છે. સાથે મોટા મોટા બિઝનેસ હાઉસ - વેપારીગૃહોની પત્રિકાઓ પણ ઘેરઘેર પહોંચાડવાનું કામ કરી તેના જે પૈસા મળે તે મંદિરની સેવામાં લઈ આવે છે.'
	(લેસ્ટર : તા. ૨૩-૬-૨૦૦૦)
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Amdãvãd-1:
                                             
                                            The Fruits of Meditation
                                        
                                        
                                            
	“Having meditated in this way, one is able to see everything that is described in the scriptures. Thereafter, all remaining nãstik feelings within one’s jivãtmã are resolved, and the jiva becomes extremely powerful. In addition, one develops a firm conviction that whatever is stated in the scriptures is true. The eight yogic powers, namely subtleness, etc., become accessible to one who performs this meditation, and one’s vision reaches as far as the rays of the sun and moon reach. In this manner, countless yogic powers manifest before that person, but because he is a devotee of God, he does not accept any of those powers. Instead, he meditates only on God. As a result, the performer of this meditation attains enlightenment like Nãrad, the Sanakãdik and Shukji…”
	[Amdãvãd-1]