પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-6-2017, લંડન
આવતીકાલે સત્સંગ શિબિર આયોજિત છે. તેમાં સ્વામીશ્રી દ્વારા આલેખિત બે વસ્તુ પ્રસ્તુત થવાની હતી.
પ્રથમ હતું - બાળકોની પ્રસ્તુતિનો મધ્યવર્તી વિચાર ‘આજ્ઞા-ઉપાસના’ રજૂ કરતું ચિત્ર.
સ્વામીશ્રીએ ઊડતું વિમાન દોર્યું, તેની ડાબી પાંખ નીચે ‘AGNA’ (આજ્ઞા) અને જમણી પાંખ નીચે ‘UPASANA’ (ઉપાસના) લખ્યું. સહી કરી - SKS. સાથે તારીખ અને સમય નોંધ્યાં : 16.6.17, 10.17 p.m.
બીજી રજૂઆત માટે પૂછવામાં આવ્યું : ‘હરિભક્તોએ કઈ આજ્ઞા પાળવી ?’
સ્વામીશ્રીએ લખી આપ્યું : ‘ઘર-સભા.’
Vachanamrut Gems
Gadhadã II-36:
An extremely difficult feat
“… Of course, continuously engaging one’s vrutti on God is an extremely difficult feat. It is only those whose good deeds from many many lives have ripened who are able to do so. For others, it is very difficult, indeed.”
[Gadhadã II-36]