પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-9-2016, બોચાસણ
આજે પ્રાતઃપૂજા બાદ સત્સંગ-પ્રવૃત્તિના સંતો સ્વામીશ્રીને હાર પહેરાવવા આવ્યા. તે હારમાં એક જગ્યાએ કાંઈક ઊખડી ગયું હોય એવું દેખાતું હતું.
તે જોઈ સ્વામીશ્રીએ ઇશારાથી પૂછ્યું : ‘આ શું ?’
‘અહીં મહારાજ અને ગુરુપરંપરાની મૂર્તિઓ હતી. તે કાઢી નાંખી.’ સંતોએ જણાવ્યું.
ગઈકાલે જ સ્વામીશ્રીએ પોતાની રુચિ પ્રગટ કરી હતી કે ‘હારમાં લગાવેલી મૂર્તિઓ પોતાના પગ પાસે આવે છે તે યોગ્ય નથી. માટે મૂર્તિઓ હારમાં લગાવવી નહીં.’
આ સૂચનાનો તરત જ અમલ થયેલો જોઈ સ્વામીશ્રી આજે ખૂબ રાજી થયેલા.
નાની-નાની બાબતોમાં પણ સ્વામીશ્રીની ભક્તિ ઊડીને આંખે વળગે તેમ દર્શાતી રહે છે.
Vachanamrut Gems
Kãriyãni-7:
How Can a Householder's Vrutti Constantly Be Fixed on God?
Thereupon Kãshidãs of the village of Bochãsan asked Shriji Mahãrãj a question: "Mahãrãj, renunciants follow the path of nivrutti; thus, they are able to keep their vrutti constantly on God. But householders follow the path of pravrutti; hence, they are plagued with countless worldly problems. What understanding, then, must a householder maintain in order to fix his vrutti constantly on God?"
Shriji Mahãrãj replied, "The householder should believe, 'Just as I had parents, wives and children during my past lives in the cycle of 8.4 million life forms3, I have the same in this life as well. In fact, there must be many mothers, sisters and daughters from many past lives wandering around, and yet, just as I do not have any sense of my-ness for them, similarly, I should not keep any sense of my-ness for the relations of this body either.' Thinking in this manner, if he diverts his affection from everything else, and maintains firm affection only towards God, and keeps the company of a sãdhu, then even a householder's vrutti can remain constantly fixed on God, just like the vrutti of a renunciant."
[Kãriyãni-7]