પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૯
મુંબઈ, તા. ૬-૯-૧૯૬૯
આજે સવારે યોગીજી મહારાજ સૌ સાથે ઉકાળો લઈ રહ્યા હતા. એક સેવકે કહ્યું, 'રાત્રે મારી મોટર બગડી'તી એટલે મોડું થયું.'
'મારી મોટર પણ બગડી છે.' એમ કહી સ્વામીશ્રી હસવા લાગ્યા.
'બાપા, આ મોટર તો રિપૅર થાય, પણ આપની મોટર રિપૅર થતી નથી,' એક સેવકે કહ્યું, 'આપ જ એને રિપૅર કરી શકો.'
'ડૉક્ટરો ત્રણ રાખ્યા છે, તે રિપૅર કરે છે.' સ્વામીશ્રીએ પોતાની દેહરૂપી મોટરની જવાબદારી ડૉક્ટરો ઉપર છોડી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-26:
The half-fallen satsangi
“… Also, a devotee of God should perceive flaws primarily in himself. Conversely, a person who perceives flaws in others and only virtues in himself may be known as a satsangi, but he should be known to be half-fallen.”
[Gadhadã II-26]