પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-6-2017, લંડન
સ્વામીશ્રી સ્વામિનારાયણ હવેલીમાં ચાલી રહેલી સ્વાગત સભામાં પધાર્યા. એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ‘સ્વામીશ્રી નૂતન જમીનો પર દૃષ્ટિ કરીને ઍરપોર્ટથી અહીં પધાર્યા છે.’
તે જમીનો અને ઉપવાસી હરિભક્તો ઉપર દૃષ્ટિ કરવાના સંદર્ભમાં સ્વામીશ્રીએ સુધારો કરાવતાં કહેવડાવ્યું કે ‘અમે નહીં પણ હરિકૃષ્ણ મહારાજ જમીન પર દૃષ્ટિ કરીને પધાર્યા અને ઉપવાસી હરિભક્તો પર પણ તેઓ દૃષ્ટિ કરે છે. તેવી જાહેરાત કરો.’
જાહેરાત સુધારીને તે પ્રમાણે કરવામાં આવી.
આવી સૂક્ષ્મ પરાભક્તિનાં દર્શન આપણને ગુણાતીત ગુરુઓનાં જીવન સિવાય બીજે ક્યાં જોવા મળે ?
Vachanamrut Gems
Gadhadã III-1:
Read the Shiksha patri daily
“The Shikshãpatri which I have written should be read daily by all of My followers – renunciant sãdhus and brahmachãris, as well as all male and female householders. Those who do not know how to read should listen to it daily; and those who do not have the facility to listen to it should worship it daily. I have stated this in the Shikshãpatri itself. One should observe a fast on the day one fails to do any of the three. This is My command.”
[Gadhadã III-1]