પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-9-2016, બોચાસણ
આજે સ્વામીશ્રી મંદિર પર શણગાર આરતી માટે લિફ્ટ દ્વારા જઈ રહ્યા હતા. તે વખતે સંતોએ પૂછ્યું : ‘આજે કેમ વહેલા ઊઠી ગયા ?’
‘બધાને મળવાનું ને !’ સ્વામીશ્રી બોલ્યા.
ખરેખર, સ્વામીશ્રીએ આપણી સુખાકારી માટે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે.
Vachanamrut Gems
Sãrangpur-18:
Not Perceiving Flaws in the Great Purush
"However, if an older person is spoilt while doing satsang, it is because whichever faults he perceives in the great Purush all return to dwell in his own heart. Conversely, if one imbibes the virtues of the great Purush and thinks: 'Any swabhãv the great Purush exhibits is only for the sake of the jivas' liberation. He is, in fact, flawless; but my perceiving flaws in him is, in fact, due to my own personal foolishness' - and thinking thus, if he imbibes the virtues of the Satpurush and asks for forgiveness for his mistakes, then the deficiencies of that person will diminish."
[Sãrangpur-18]