પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-6-2017, સારંગપુર
આજે સ્વામીશ્રી અણધાર્યા જ શયનકક્ષની બહાર પધાર્યા. આ લીલાનું રહસ્ય ત્યારે તરત ઉદ્ઘાટિત થયું.
હરિસ્નેહદાસ સ્વામી ગોંડલ અક્ષર મંદિરથી ઘનશ્યામ મહારાજનો પ્રાસાદિક હાર લઈને સ્વામીશ્રીને પહેરાવવા આવ્યા હતા, પણ સ્વામીશ્રી શયનકક્ષમાં પધારી જતાં સંકલ્પ અધૂરો રહ્યો... છતાં તે શ્રદ્ધાથી ઊભા રહ્યા. એટલામાં તો સ્વામીશ્રી પધાર્યા. હરિસ્નેહદાસ સ્વામીએ હાર પહેરાવ્યો. સંતોએ પૂછ્યું : ‘સ્વામી ! આમનો સંકલ્પ પૂરો કરવા પધાર્યા ?’
સ્વામીશ્રીએ સ્પષ્ટ ‘હા’ કહી.
સત્પુરુષ પોઢવાની છેલ્લી ક્ષણો સુધી ભક્તોને રાજી કરી, સંકલ્પો પૂરા કરે છે.
Vachanamrut Gems
Gadhadã II-44:
A staunch devotee perceives only his own flaws
“Thus one who is a staunch devotee of God perceives only his own flaws, but never does he notice the flaws of other devotees.”
[Gadhadã II-44]