પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે સાંજે સ્વામીશ્રી ફળનો મેવો અંગીકાર કરી રહ્યા હતા ત્યારે તેઓના અભ્યાસકાળની વાતો નીકળી. તેમાં કોઈકે પૂછ્યુંં : ‘આપના શિક્ષકે આપ પાદરી થશો એવી વાત કરી હતી ?’
‘હા, રોબિન્સન પ્રિન્સિપાલ હતા. તેમણે રિઝલ્ટ જોઈને કહેલું કે તમે પાદરી થાવ એવા છો.’ સ્વામીશ્રીએ સંમતિ આપતાં કહ્યું.
Vachanamrut Gems
Kãriyãni-7:
An Undiminishing Obsession
Shriji Mahãrãj explained, "Upon hearing the words of the scriptures and the satpurush, developing an obsession that does not diminish once developed is the only cause for vairãgya; there is no other cause. Whoever is obsessed in such a manner will develop vairãgya, regardless of whether he is tãmasik, rãjasik or sãttvik…"
[Kãriyãni-7]