પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-9-2016, બોચાસણ
આજે મુલાકાત દરમ્યાન એક હરિભક્ત તેમના નાના બાળકને સ્વામીશ્રી પાસે વર્તમાન ધરાવવા લઈ આવેલા. આ વિધિ સંભાળતાં એક સંતે ઉતાવળમાં પેલા બાળકના ડાબા હાથમાં જળ મૂક્યું. સ્વામીશ્રીએ તરત કહ્યું : ‘જમણા હાથમાં આપો.’
સ્વામીશ્રીની આ ચીવટ-ચોકસાઈ જોઈ સૌ દંગ રહી ગયા. રોજના સેંકડો મુલાકાતીઓને મળતા સ્વામીશ્રી એક-એક વ્યક્તિને કેટલા પ્રેમથી અને ઊંડાણથી મળે છે તે સૌને આ પ્રસંગે વિશેષ સમજાયું.
Vachanamrut Gems
Sãrangpur-18:
Crossing The Ocean of Youth
Shriji Mahãrãj explained, "During one's childhood, one does not face the inner enemies of lust, anger, avarice, etc. Moreover, at that age, one also tends to have more love for God. However, when one enters youth, the inner enemies of lust, anger, etc., increase along with the belief that one is the body. If during that period one keeps the company of a sãdhu who does not have vicious natures such as lust, the belief that one is the body, etc., then one will cross the ocean of youth. However, if the youth does not do this, the inner enemies of lust, anger, etc., will defeat him, and he will consequently turn vile."
[Sãrangpur-18]