પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-6-2010, લીંબડી
ઠાકોરજીનાં દર્શન કર્યા પછી સંતસ્વરૂપ સ્વામીએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સન્માન્યા. ઘુમ્મટમાં લીંબડીમાં સ્થાનિક સંતો, સારંગપુરમાં ભણી રહેલા સંતો અને વાઇન્ડ-અપ માટે રોકાયેલા તમામ સંતો એક મોટો હાર લઈને બેઠા હતા. સ્વામીશ્રીએ એ હાર અંગીકાર કર્યો અને રાજીપાના આશીર્વાદ આપતાં કહ્યું : ‘આ વખતે બધાએ બહુ સારી સેવા કરી છે. સમૈયામાં ટાઢ-તડકો અને પવન જોયા વગર બધાએ સેવા કરી છે. સૌને ભીડો પડ્યો, પણ સ્મૃતિ સારી મળી. સાધુ થયા એટલે આવા સંજોગો તો આવે, પણ મૂંઝાવું નહીં. મહારાજનું બળ રાખવું એટલે પાર પડી જવાય.’
Vachanamrut Gems
Gadhadã III-11:
How can one Enjoy the Type of Bliss Enjoyed in Nirvikalp Samadhi?
Muktãnand Swãmi then asked, “How can the type of bliss that a devotee of God enjoys in nirvikalp samãdhi be enjoyed even without samãdhi?”
Shriji Maharaj replied, ""If the devotee has profound attachment and deep love for God and His Bhakta, just like the attachment and love that he has for his own body, then the type of bliss that prevails in nirvikalp samadhi will continue to remain forever, even without that samadhi. That is the only answer."
[Gadhadã III-11]