પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
જન્મજયંતીની સભા બાદ સ્વામીશ્રી ભોજન કરીને રૂમમાં પધાર્યા ત્યારે આજે થયેલા ઉત્સવના સંદર્ભમાં આદર્શજીવનદાસ સ્વામીએ કહ્યું : ‘સત્સંગ સૌને લીલો-પલ્લવ અનુભવાય છે.’
‘ભગવાન છે ને !!’ સ્વામીશ્રી તરત બોલી ઊઠ્યા.
હરિપ્રકાશદાસ સ્વામી કહે : ‘સ્વામીબાપા એક વાર એવું બોલેલા કે આ સંસ્થા શાસ્ત્રીજી મહારાજની છે ને એ જ ચલાવશે.’
‘એ જ ચલાવે છે.’ સ્વામીશ્રીએ તત્કાળ કહ્યું અને પછી ઉમેર્યું : ‘આપણે તો મહારાજ-સ્વામીને સોંપી દઈએ પછી એ જ ચલાવે. આપણે છૂટા. સ્વામીબાપા પાણી ભરેલા ઘડાનું દૃષ્ટાંત આપતા ને !’
તે સાંભળી સંતોએ કહ્યું : ‘આપ મહારાજ-સ્વામીને સોંપી દો પણ ભીડો તો આ શરીરને પડે ને !’
‘એનો વાંધો નહીં.’ સ્વામીશ્રી બોલ્યા.
ગુરુજનોના પગલે પગલે સ્વામીશ્રી પણ પોતાના દેહને વાટી રહ્યા છે.
Vachanamrut Gems
Kãriyãni-7:
Characteristics of a Person Who Has Realised God
"One who has attained God-realisation through such a conviction experiences the following: Wherever he casts his eyes - among all the mobile and immobile forms - he sees the form of God as if it is before his eyes, the same form that constantly remains in Akshardhãm even after the dissolution of the body, the brahmãnd and Prakruti-Purush. Other than that form, he does not perceive even an atom. These are the characteristics of one who has attained God-realisation."
[Kãriyãni-7]