પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-6-2017, અમદાવાદથી દિલ્હી જતાં વિમાનમાં
હિતેષભાઈ પટેલ અને દીપેનભાઈ આવ્યા. તેમણે કહ્યું: “પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામમાં પધાર્યા ત્યારે અમે આપને પ્રાર્થના કરી હતી કે ‘અમે આપનામાં જોડાઈ જઈએ...’ અને પછી તો એવા જોડાઈ ગયા છીએ કે પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન કરતાં આપ થોડી જ વારમાં, સાહજિક જ આવી જાવ છો. વળી, તેઓ આપતા એવો જ લાભ, એવું જ સુખ અત્યારે પણ અનુભવાય છે. તેઓ ગયા હોય એવું લાગતું જ નથી.”
સ્વામીશ્રીએ જમણા હાથની આંગળી પોતાની છાતી પર અડાડતાં કહ્યું : ‘એના એ જ છે.’
Vachanamrut Gems
Gadhadã II-38:
The characteristics of an ekantik bhakta
“An ekãntik bhakta would firstly possess the virtue of ãtmã-realisation; secondly, he would possess vairãgya; thirdly, he would be staunch in his observance of dharma; and fourthly, he would possess profound bhakti for Shri Krishna Bhagwãn…”
[Gadhadã II-38]