પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આશીર્વાદ બાદ જન્મજયંતીના અવસરે વિવિધ મંડળોના હાર અર્પણ કરવા સંતો આવી રહેલા. તેમાં સંતોના એક વૃંદે 85 મીટર લાંબો હાર પહેરાવ્યો. સભામાં દૂર સુધી લંબાયેલા એ હારને બતાવી સૌએ કહ્યું : ‘જુઓ, સ્વામી ! આપનું કેવું ભવ્ય સન્માન થાય છે !’
‘આ બધી બાપાની કમાણી છે.’ સ્વામીશ્રી તરત બોલ્યા.
સન્માનનો ભાર ઝીલતી વખતે પણ તેઓની ગુરુભક્તિનો દોર અતૂટ રહેલો જણાયો.
Vachanamrut Gems
Gadhadã I-75:
Perfect Faith
Thereafter Nãjã Jogiyã asked, "Suppose there is one devotee of God with resolute faith and another with only a little faith. Although outwardly they both appear to be good, how can the two be recognised?"
Shriji Mahãrãj explained, "One who has precise gnãn of the nature of the ãtmã, firm vairãgya, as well as perfect bhakti and swadharma should be known to have perfect faith. Even if one of these four factors is lacking, then despite having faith, it is still without the knowledge of God's greatness. If all four factors are totally present, then that should be known as faith in God coupled with the knowledge of His greatness."
[Gadhadã I-75]