પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2010, લીંબડી
સારંગપુરથી આવેલા પ્રિયવર્ધન સ્વામીએ ગ્રામ્ય વિચરણની વાત કરી. પછી કહે : ‘આપે જે દાખડો કર્યો છે એવું તો અમારે કરવાનું થવાનું જ નથી.’
સ્વામીશ્રી કહે : ‘આ ડિસ્ટ્રિક્ટમાં દર વરસે ફરવાનું થતું. શાસ્ત્રીજી મહારાજના વખતથી અચારડા નારાયણ ધરે અમાસનો સમૈયો થતો. સારંગપુરમાં શ્રદ્ધનો સમૈયો કરીને અહીં આવવાનું અને આ સમૈયો કરીને પછી આગળ વિચરણ કરવાનું.’
Vachanamrut Gems
Gadhadã II-42:
Glory of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar…”
[Gadhadã II-42]