પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-9-2016, બોચાસણ
આજે સ્વામીશ્રીની તિથિ અનુસાર જન્મજયંતી હતી. તેને સાદાઈપૂર્વક ઊજવવી અને પ્રાતઃપૂજા તથા જન્મ-જયંતીની સભામાં સ્વામીબાપા સંબંધી જ કીર્તનો-પ્રવચનો રાખવાં તેવું સૂચન સ્વામીશ્રીએ અગાઉથી જ આયોજક સંતોને કરી રાખેલું. આ દ્વારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં પોતાની ગુરુભક્તિ આગોતરી જ તેઓએ નોંધાવી દીધેલી.
આવા ભક્તિભારે નમેલા સ્વામીશ્રી પોતાની જન્મ-જયંતીની સવારે ઓરડાની બહાર પધાર્યા તે વખતે સામે સંતો જન્મદિનની પ્રથમ દૃષ્ટિ ઝીલવા તત્પર થઈને ઊભા હતા. સ્વામીશ્રીનાં દર્શન થતાં જ સૌએ શીશ ઝુકાવ્યાં. તે વખતે સૌના મસ્તકે હસ્ત મૂકી આશીર્વાદ આપવાને બદલે, સ્વામીશ્રીના મુખમાંથી ઉદ્ગારો સરી પડ્યા : ‘આશીર્વાદ આપો...’
‘નિર્માની વર્તત નિર્દાવે...’ સમાં સ્વામીશ્રીના આ દર્શનથી આજનું ઊઘડતું પ્રભાત રંગાઈ ગયું !
Vachanamrut Gems
Vartãl-6:
At Creation, What Determines the Jivas' Bodies?
“… Just as when seeds which are planted in the earth sprout upwards after coming into contact with rainwater, similarly, during the period of creation, the jivas, which had resided within mãyã together with their kãran bodies, attain various types of bodies according to their individual karmas by the will of God, the giver of the fruits of karmas.”
[Vartãl-6]