પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીનો પરિચય
લેસ્ટરમાં સ્વામીશ્રી બપોરનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક કાર્યકરભાઈ કિશોરોનો પરિચય કરાવવા લાગ્યા. એમણે રજૂ કરેલી રસભરી આ માહિતી સ્વામીશ્રીના વ્યક્તિત્વનો કેવો પ્રભાવ પાથરે છે !
'આ સ્વામી ! અમિત નારણ છે. તે દુષ્કાળ-રાહતકાર્ય માટે ફંડ ભેગું કરતો હતો. તેના કુંભમાં એક વ્યક્તિએ ૬૦ પાઉન્ડ નાંખ્યા. અમિતે આપનો ફોટો બતાવી કહ્યું કે તમારા પર મારા આ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ખૂબ રાજી થશે. પેલા ભાઈને ખબર પડી કે આના ગુરુ પ્રમુખસ્વામી છે. તો બેંકમાંથી બીજા ૪૧ પાઉન્ડ લઈ આવ્યા ને તે પણ કુંભમાં નાંખી ૧૦૧ પાઉન્ડની રકમ પૂરી કરી દીધી.'
(લેસ્ટર : તા. ૨૩-૬-૨૦૦૦)
Vachanamrut Gems
Gadhadã II-55:
An Ekantik Bhakta Engages himself in God
“The mind of an ekãntik bhakta of God contemplates only upon the form of God; his mouth sings only the praises of God; his hands engage only in the service of God and His devotees; and his ears listen only to the praises of God…”
[Gadhadã II-55]