પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2016, બોચાસણ
આજે સ્વામીશ્રી મંદિર પર સંધ્યા આરતી માટે પધાર્યા હતા. આરતી બાદ અષ્ટકગાન વખતે સેવકોએ તેઓને બેસવાની વાત કરી ત્યારે બોલ્યા : ‘રૂમમાં આટલું તો બેઠા. અહીં ઠાકોરજી આગળ ઊભા રહીએ.’
83 વર્ષે પણ તેઓની ભક્તિ ખડે પગે ઊભેલી સૌને જણાઈ.
અષ્ટકગાન બાદ માનસી માટે કોળી મંડપમાં ખુરશી પર બેસવાની વાત કરવામાં આવી. તેની પણ સ્વામીશ્રીએ ‘ના’ પાડી અને ઘનશ્યામ મહારાજના ખંડ પાસે નીચે જ પલાંઠી વાળીને માનસી માટે બિરાજ્યા.
Vachanamrut Gems
Gadhadã I-76:
A True Devotee
Continuing, Shriji Mahãrãj said, "A true satsangi is a person who has absolutely no flaws in the observance of the five religious vows4 and who remains totally undisturbed until the end of his life regardless of whatever stern commands I may impose - even if I compel him to forsake his preferences and enforce My own. In fact, I effortlessly and naturally develop affection for such a devotee…"
[Gadhadã I-76]