પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-6-2017, સારંગપુર
ભદ્રેશદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત સિદ્ધાંતોને સુસ્પષ્ટ કરતો વિદ્વત્તાપૂર્ણ વાદગ્રંથ - ‘स्वामिनारायण-सिद्धान्तसुधा परब्रह्मस्वामिनारायण- प्रबोधितम् अक्षरपुरुषोत्तमदर्शनम्’ નામે લખીને પૂર્ણ કર્યો હતો. આજના દિને તેમણે આ ગ્રંથ સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કર્યો. પછી તેઓએ સ્વામીશ્રી પાસે આશીર્વાદ માંગ્યા : ‘આપણી સંસ્થામાં આટલા વિદ્વાન સંતો છે અને બીજા (નજીકમાં ઊભેલા સંસ્કૃતનો વિશેષ અભ્યાસ કરનારા) આ બધા તૈયાર થઈ રહ્યા છે, તો દર વર્ષે આવા 1-2 ગ્રંથો નીકળે...’
સ્વામીશ્રી કહે : ‘સંપ...’ અર્થાત્ ‘સંપથી આ થઈ જ શકે અને થશે.’
Vachanamrut Gems
Gadhadã III-14:
What if a demonic person dies before falling from Satsang?
Muktãnand Swãmi thereupon asked, “Mahãrãj, You said that a demonic person who becomes a devotee will remain in Satsang so long as his wishes are fulfilled; and if they are not fulfilled, he falls from Satsang. But what if he happens to die before falling from Satsang? Will he remain demonic, or will he become godly?”
Shriji Mahãrãj replied, “As long as that demonic person is good when he encounters death, he will become godly and, offering bhakti to God, will attain the highest state of enlightenment.”
[Gadhadã III-14]