પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-5-2017, અમદાવાદ
સ્વામીશ્રી અભિષેક મંડપમ્માં પધાર્યા. અહીં મહાપૂજાનાં દર્શન કરતા હતા ત્યારે કનુભાઈ પટેલ (યુ.એસ.) મહાપૂજાની ઘંટડી વગાડતાં કહે : ‘આપની આજ્ઞાથી ઘંટડી વગાડીએ છીએ.’
સ્વામીશ્રી કરનું લટકું કરતાં બોલ્યા : ‘તો બ્રહ્મરૂપ.’
શ્રીજીમહારાજ અને ગુરુપરંપરાની પ્રાસાદિક વસ્તુઓનાં દર્શન કરતાં, સૌની મનોવૃત્તિ રજૂ કરતાં કહે : ‘ઘંટડી વગાડીએ છીએ, પણ સાથે બીજું ઘણું વગાડીએ છીએ.’
સ્વામીશ્રીએ જાણે કે આપણા અંતરના ભાવોને પકડીને શબ્દદેહ આપી દીધો.
Vachanamrut Gems
Gadhadã II-18:
Being Wary of Evil Company
“Thus, to associate with such people is the very definition of evil company. Just as there is no deed greater than keeping the company of the Satpurush, conversely, there is no sin graver than keeping the company of ignorant people such as the shushka-Vedãntis. Therefore, one who aspires to attain liberation should in no way keep the company of a nãstik or a shushka-Vedãnti.”
[Gadhadã II-18]