પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૬
મુંબઈ, તા. ૨૮-૭-'૬૧
વાતચીતના પ્રસંગમાં ઈશ્વરભાઈએ કહ્યું, 'એક મોટા આશ્રમમાં અમે ગયા'તા. ત્યાં જોયું તો રંગરાગ-મોજશોખ, ત્યાગ-વૈરાગ્ય કાંઈ ન મળે.'
એટલે તરત સ્વામીશ્રી બોલ્યા, 'આપણે એ કાંઈ જોવું નહિ. આપણને મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ મળી ગયા. આપણો ગોળ ચોળી ખાવો. બીજાનું જોવું નહિ. આપણે કરવાનું છે તે કરી લેવું.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-61:
The Test of a Great Satsangi
“When someone comes and sits at the front of an assembly of devotees, others think, ‘This person must be a great satsangi.’ However, the test of a great satsangi is as follows: If he is a householder, he would surrender everything he has for God and His devotees; and if required to do so, would even give his life for Satsang; and the moment his Ishtadev commands him to become a paramhansa, he would immediately become a paramhansa. If a devotee of God possesses these characteristics, then whether he sits at the front of an assembly of devotees, or at the back – he should be considered to be great amongst all devotees…”
[Gadhadã II-61]