પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૯૬
બોચાસણ, તા. ૨૦-૭-૧૯૭૦
સવારે પારાયણ પ્રસંગ પછી આશીર્વાદ આપતાં યોગીજી મહારાજ કહે,
'વાસણામાં મંદિર કરવું છે.' વાસણાના હરિભક્તો બેઠા હતા તેમાં શંકરભાઈને મંદિર કરવા આજ્ઞા કરી. પછી કહે, 'લંડનમાં મંદિર થઈ ગયું, દિલ્હીમાં જમીન લેવાઈ ગઈ, કલકત્તામાં, ભાવનગરમાં જમીન લેવાઈ ગઈ, સુરતમાં જમીન લેવાઈ ગઈ... બધે ફૂલ નાખી દેવા. એકવાર આપણે ફૂલ છાંટ્યા પછી કોઈ અંદર ગરી શકે જ નહિ...'
સ્વામીશ્રી કોઈ અલૌકિક રંગમાં આ બધી વાર્તા કરી રહ્યા હતા. અક્ષરપુરુષોત્તમ મહારાજનાં ગામોગામ મંદિર થઈ જાય, મોટાં મોટાં શહેરોમાં થઈ જાય. એ વાતનો ઇશક અહીં આપણને સહેજે જ સમજાઈ જાય છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-21:
God - The Inspirer of Everything
“In fact, it is God who is the inspirer of everything – of place, time, karma and mãyã. It is He Himself who allows the factors of place, time, etc., to be predominant. Thus, they are all dependent upon God – just as the shishumãr chakra is dependent on the support of the Dhruv star; and just as all the subjects of a kingdom are dependent on their king…”
[Gadhadã II-21]