પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૪
મુંબઈ, તા. ૨૩-૭-'૬૧
એકવાર વાતચીતના પ્રસંગમાં અમે સૌએ સ્વામીશ્રીને કહ્યું, 'શ્રીજીમહારાજ યુરોપમાં પ્રગટ્યા હોત તો અત્યારે આખી દુનિયામાં સ્વામિનારાયણ ધર્મ પ્રસરી જાત.'
સ્વામીશ્રીએ તરત જ કહ્યું, 'મહારાજ ત્યાં ન પ્રગટે. માંસાહારી દેશ ખરોને, પણ હવે તમ દ્વારા બધે પ્રચાર થશે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Amdãvãd-8:
How does Anger Arise?
“… Also, anger can arise when one is insulted, out of jealousy, over where to sit or not to sit, or even because of the unequal distribution of God’s prasãd. In this way, there are many reasons for anger to arise.”
[Amdãvãd-8]