પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-5-2010, ભાદરા
પ્રાણપ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરીને સ્વામીશ્રી ઉતારે પધાર્યા અને ભોજન અંગીકાર કરવા વિરાજ્યા. એ પહેલાં ડૉ. કિરણભાઈ દોશીએ સ્વામીશ્રીનું બ્લડપ્રેશર માપ્યું. આટલા શ્રમ પછી પણ બ્લડપ્રેશર 108 હતું અને પલ્સ 60 હતી. આ જોઈને ડૉક્ટરને આશ્ચર્ય થયું. એટલે સ્વામીશ્રી કહે : ‘ગુણાતીત-સ્થાન છે અને ઉત્સવ મોટો થાય એટલે ભગવાન તબિયત સારી જ રાખે ને !’
Vachanamrut Gems
Gadhadã II-57:
What is the Atma Like?
“… What is that ãtmã like? Well, within it there are no hindrances either of mãyã or the entities evolved from mãyã, i.e., the three gunas, the body, the indriyas and the antahkaran. Whatever hindrances do seem to be in the ãtmã are, in fact, due to ignorance…”
[Gadhadã II-57]