પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-9-2016, સારંગપુર
આજે સ્વામીશ્રી માટે નવી ગાડી આવી હતી. આજથી સ્વામીશ્રીને વિચરણ કરાવવાનો લાભ મહદંશે આ ગાડીને જ મળવાનો હતો.
પરંતુ તેમાં બેસતાં પૂર્વે સ્વામીશ્રીએ સૌપ્રથમ ઠાકોરજીનું પૂજન કર્યું. પછી પોતાને બેસવાની જગ્યા પર ઠાકોરજીને પધરાવ્યા. ત્યારબાદ જ પોતે વિરાજમાન થયા. બેસી ગયા પછી પણ ઠાકોરજીને પોતાના ખોળામાં ધારણ કર્યા.
આ રીતે ભક્તિપથ પર દોરાતાં દોરાતાં તેઓ સ્વામીબાપાના મહાપ્રાસાદિક ઉતારામાં નિવાસ માટે પ્રથમ વાર પધાર્યા. અહીં પણ તેઓએ ઠાકોરજીને આગળ કર્યા. તેઓની આ ‘પ્રગટ પ્રમાણ પ્રભુપદ પ્રીતિ...’ની રીતિ સૌને તરબોળ કરી ગઈ.
Vachanamrut Gems
Gadhadã I-72:
Two Types of Faith
Thereafter, Kãkãbhãi of the village Rojkã, asked, "What are the characteristics of a person who merely has faith in God, without realising His greatness? Also, what are the characteristics of a person who has faith in God coupled with the knowledge of His greatness?"
Shriji Mahãrãj replied, "A person with only faith still harbours doubts: 'Although I have attained God, will I attain liberation or not?' On the other hand, a person with faith coupled with the knowledge of God's greatness believes, 'From the very day I had the darshan of God, my liberation has been guaranteed. In fact, liberation is also assured to anyone who devoutly does my darshan or accepts my advice. How, then, can there be any doubt regarding my own liberation? I am indeed absolutely fulfilled. Furthermore, whichever spiritual endeavours I do perform, I perform solely to please God.' One with such understanding should be known to have faith in God coupled with the knowledge of His greatness."
[Gadhadã I-72]