પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯૨
તા. ૨૨-૭-૬૧.
મુંબઈ
એક વખત રમેશભાઈ દવેએ પૂછ્યું, 'બાપા, જમણા પગે ગોઠણ નીચે પીંડીમાં આ કાળો ડાઘો શેનો છે ?'
ત્યારે સ્વામીશ્રી કહે, 'એકવાર રમતાં રમતાં ગાડું વાગી ગયું હતું.'
'સાધુ થયા પછી કે પહેલાં ?'
'પૂર્વાશ્રમમાં ઘરે થયું હતું.'
'તમે ખેતરે જતા કે નહિ ?' ગુણવંતભાઈ દાણીએ પૂછ્યું.
'ખેતર કોણે ભાળ્યાં છે ! અમે તો મંદિરેથી નિશાળે ને નિશાળેથી મંદિરે...' સ્વામીશ્રીએ હસતાં હસતાં હાથનું લટકું કરતાં કહ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-1:
The Importance of Realising the Incarnate Form of God to be the Sole Cause
“However, someone may repeatedly have doubts in his mind about God’s nature. For example, he may think, ‘What must God’s form be like in Brahmapur? What must His form be like in Shwetdwip and Vaikunth? When will I have the darshan of that form?’ He continues to harbour such doubts in his mind, but he does not feel fulfilled by realising that the incarnate form of God that he has attained is alone the cause of everything. Even if he attains samãdhi by God’s wish, his doubts are never eradicated. No matter what he sees in samãdhi, he always desires to see something new; never are the desires of his mind subdued…”
[Vartãl-1]