પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૪૩
કંપાલા, તા. ૨૪-૩-'૭૦
ગઢડા પ્રથમનું ૧૬મું વનચામૃત વંચાવતાં સ્વામીશ્રીએ વાત કરી :
'આપણે કોઈકનો અવગુણ ભાસતો હોય તો જાહેર કરીએ છીએ. મહારાજ તો આ વચનામૃતમાં તેનો અવગુણ જાહેર કરવાની ના પાડે છે. આપણી જમવાની થાળી કોઈ લઈ લે તો બોલવું નહિ, તેને જમવા દેવું...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-5:
Controlling the Indriyas and Antahkaran
Then Shriji Mahãrãj posed another question, "Is the antahkaran controlled by controlling the indriyas, or are the indriyas controlled by controlling the antahkaran?"
Since the paramhansas could not answer the question, Shriji Mahãrãj replied, "If a person controls the physical indriyas by physical austerities, and then even after the physical indriyas have been controlled, if he still firmly observes the niyams of the five religious vows, then the antahkaran can be controlled by controlling the physical indriyas…"
[Loyã-5]