પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
સ્વામીશ્રીએ ફરાળ અંગીકાર કર્યું. ફરાળ પૂરું કર્યા પછી સામે બેઠેલા સંતો પૈકીના અહીં રહીને વરસોથી સેવા કરતા શ્રીજીપ્રિય સ્વામીને સંબોધીને સ્વામીશ્રી કહે : ‘ગામમાં દારૂ અને ગુટખા બહુ પેસી ગયા છે. એટલે બધાને નિયમ આપજો અને સમજાવજો કે આ ખોટાં વ્યસન છે. પૈસા વેડફાય છે અને તબિયત બગડે છે. પૈસા હશે તો કામ લાગશે. પૈસા જશે તો શું કરશો ? એટલે ખાસ બધાને વાત કરજો અને મંદિર થયું છે તો દર્શનનો નિયમ આપજો. બધાને બોલાવતા રહેજો અને રોજ ફોલોઅપ કરતા રહેજો.’
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Spiritual Status
“In addition, only the contemplation of God remains within My heart, and although I outwardly meet and mingle with devotees of God, it is solely for the benefit of their jivas. Indeed, the day when I feel that I have developed affection for something other than the devotees of God, I will consider Myself as having been dislodged from My spiritual status. However, I am confident that that would never happen…”
[Gadhadã II-33]