પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
એક ધારાસભ્ય તથા તેઓની ટીમના સભ્યો દર્શને આવ્યા હતા. આ સભ્યો પૈકીના એકે સ્વામીશ્રીને કહ્યું : ‘ધારાસભ્યને વ્યસન મુકાવો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘તમારી સમાજને હજી ખૂબ જરૂર છે, એટલે વ્યસન મૂકો તો વિશેષ સેવા થાય અને આપણે હોદ્દા ઉપર છીએ ત્યારે આપણું સૌથી પહેલું કામ સમાજમાંથી વ્યસન કાઢવાનું છે. સમાજમાંથી વ્યસન જશે તો લોકો સુખી થશે. પણ એ પહેલાં આપણે છોડવું પડે, એટલે તમે પણ મૂકી દો.’
Vachanamrut Gems
Gadhadã III-21:
My Inherent Nature
“I am of the opinion that even if I try to develop affection for anyone other than God and His ekãntik bhaktas, I cannot do so. I also feel that My inclination is similar to that of Jadbharat, Shukdev, Dattãtreya and Rushabhdev Bhagwãn. As a result, I also prefer to stay only in forests, mountains and jungles; I do not like to stay in large towns or cities. Such is My inherent nature. Despite this, I stay in the midst of thousands of people for the sake of God and His devotees. Nevertheless, I remain just as detached here as I would if I were living in the forests. But I do not stay amidst thousands of people out of any self-interest; it is for the sake of God and His devotees that I stay in the midst of people. In fact, no matter how much pravrutti I may have to engage Myself in for the sake of the devotees of God, I still consider it to be nivrutti.”
[Gadhadã III-21]