પ્રેરણા પરિમલ
બાળકોના યોગી બાપા
મોમ્બાસામાં તા. ૮-૫-૧૯૭૦ના રોજ હરિભક્ત રવિભાઈનાં મકાનનું નામકરણ 'અક્ષરધામ' યોગીજી મહારાજે કર્યું. એનાં નાનાં બોર્ડ પૂજન કરી મકાન બહાર ખોડવામાં આવ્યા હતા. નવીનભાઈ આ ક્ષણોને કેમેરામાં કંડારી રહ્યા હતા. એ વખતે મકાનમાં દાખલ થતાં નાનાં બાળકો સ્વામીશ્રીને કહેવા લાગ્યા, 'બાપા, આજે અમે નિશાળે નથી ગયા. તમે પાટોત્સવમાં આવવાનું કહેલું ને.'
'આજે પાટોત્સવ છે, આપણે તો અક્ષરધામની નિશાળમાં દાખલ થઈ ગયા...' સ્વામીશ્રીએ બાળઠાવકાઈથી ઉત્તર આપ્યો.
'બાપા, તમે બંગલાનું નામ 'અક્ષરધામ' સારું પાડ્યું,' બાળકો સ્વામીશ્રી સાથે વાતે ચઢ્યા.
'અહીં મહિના સુધી સંતો રહ્યા, તે અક્ષરધામ થઈ ગયું. હવે બીજું નામ ન હોય. આ તો અક્ષરધામ બની ગયું...' સ્વામીશ્રીએ બાળકોને બાળશૈલીમાં સમજૂતી આપી. બાળકો રાજીનાં રેડ થઈ ગયાં.
'બાપાએ આપણી સાથે વાતચીત કરી!' - કેટલો આનંદ બાળકોને આવ્યો હશે?
Vachanamrut Gems
Gadhadã I-63:
Perfect Faith
Paramchaitanyãnand Swãmi then asked, "Mahãrãj, what type of thoughts does a person with perfect faith in God have?"
Shriji Mahãrãj replied, "A person with perfect faith feels within, 'I have attained all there is to attain; and wherever the manifest form of God resides, that itself is the highest abode. All these sãdhus are like Nãrad and the Sanakãdik; all satsangis are like Uddhav, Akrur, Vidur, Sudãmã, and the gopas of Vrundãvan; and all female devotees are like the gopis, Draupadi, Kuntãji, Sitã, Rukmini, Lakshmi and Pãrvati. Now I have nothing more to achieve - I have attained Golok, Vaikunth and Brahmapur.' A person with perfect faith has such thoughts and experiences extreme elation in his heart. One who experiences such feelings within should be known to have perfect faith."
[Gadhadã I-63]