પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-9-2016, દિલ્હી
આજે ભોજનની સમાપ્તિ વેળાએ સંતોએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી : ‘આપ કાંઈક આશીર્વાદ આપો.’
ત્યારે સ્વામીશ્રી બોલ્યા : ‘મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ પ્રગટ જ છે અને એ જ કામ કરવાના છે.’
સ્વામીશ્રીના આશીર્વાદમાં સત્પુરુષના અખંડ પ્રાગટ્યનો દીવો ઝળહળી ઊઠ્યો.
Vachanamrut Gems
Gadhadã I-72:
God Assumes a Human Form for Liberation of Jivas
"Nevertheless, when Purushottam Bhagwãn, who transcends both the perishable and the imperishable, assumes a human form and travels in the brahmãnd for the liberation of the jivas, His actions are just like those of all humans. Just as humans possess mãyik swabhãvs such as lust, anger, avarice, infatuation, matsar, jealousy, defeat, victory, fear, grief, arrogance, desires, cravings, etc., God also exhibits the same swabhãvs Himself, but they are all for the liberation of the jivas. So, a true devotee extols the divine actions of God and attains the highest state of enlightenment, whereas a non-believer perceives faults in them."
[Gadhadã I-72]