પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૮
નૈરોબી, તા. ૧૧-૨-'૭૦ બપોરે ૧-૨૦.
વચનામૃત ગ.પ્ર. ૧૫મું વંચાવ્યું. એ વખતે ભટેશા ગોંડલ ફોન જોડતા હતા કે 'યોગીજી મહારાજ પહોંચી ગયા છે ને સમૈયો સારો ઉજવાઈ ગયો છે.' પણ પૂનાની લાઈન બગડી ગઈ હતી તેથી ટેલીફોન લાગતો નહોતો.
સ્વામીશ્રીને સભામાં ખબર પડી એટલે એમણે પૂછ્યું :
'ટેલીફોનની લાઈન બગડે ખરી ?...
પણ ગોંડલ ટેલીફોન કરવાની જરૂર નથી. આઠ આનાનું પત્તું લખી નાંખવું શું ખોટું ? સમાચાર બધા જાય.'
'બાપા, ટેલીફોનમાં કાનોકાન વાત થાય.'
'અક્ષરધામની વાત કાનોકાન કરોને... આ તો કરેલી જ છે.' સ્વામીશ્રી બોલ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-13:
When God Incarnates on Earth
“… In this realm, He appears to be like a human being, but He is not; He is the lord of Akshardhãm…”
[Gadhadã II-13]